પાકિસ્તાનની નાપાક હરકત, લશ્કર-એ-ખાલસા દ્વારા ભારતીય યુવાનોને બનાવવા ઈચ્છે છે આતંકી, IBએ જાહેર કર્યુ એલર્ટ
ફરી એકવાર પાકિસ્તાન નું (Pakistan) નાપાક કૃત્ય સામે આવ્યું છે, જેનો ઈન્ટેલિજન્સ બ્યુરોએ ખુલાસો કર્યો છે. IBએ કહ્યું છે કે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થ…