Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

Money9: સીનિયર સિટીઝનને મળે છે આ વિશેષ Tax Benefits, તમારા માતા-પિતાને પણ જણાવો આ લાભ વિશે

Money9 Senior citizens get these special tax benefits also tell your parents about this benefit

ઈનકમ ટેક્સ રિટર્ન (Income Tax Return) ભરવાની તારીખ નજીક આવતા જ લોકો ટેક્સ બચાવવાના ઉપાયો શોધવા લાગે છે. સામાન્ય કરદાતા કરતા સીનિયર સિટીઝનને (Senior citizens) ઘણા વિશેષ ટેક્સ બેનિફિટ મળે છે. સીનિયર સિટીઝન એટલે કે 60થી વધુ અને 80થી ઓછા ઉંમરની વ્યક્તિને 3 લાખ સુધીની આવક પર ટેક્સમાં છૂટ છે. હાઈ સીનિયર સિટીઝન એટલે 80થી વધારે ઉંમરના વડીલોની વાત કરીએ તો તેમને 5 લાખ સુધીની આવક પર છૂટ મળે છે. જ્યારે નોન સીનિયર સિટીઝન માટે આ મર્યાદા 2.5 લાખ રુપિયા છે. આ તો સીનિયર સિટીઝન માટેનો એક ફાયદો તમે જાણ્યો. સીનિયર સિટીઝનને મળતા 5 મોટા બેનિફિટ વિશે જાણવા માટે ડાઉનલોડ કરો મની9 એપ્લિકેશન. નીચેની લિંકની મદદથી તમે આ એપ ડાઉનલોડ કરી શકો છો.

https://onelink.to/gjbxhu

Money9 શું છે?

Money9ની OTT એપ હવે Google Play અને iOS પર ઉપલબ્ધ છે. તમારા પૈસા સંબંધિત દરેક વસ્તુ અહીં 7 ભાષાઓમાં થાય છે. આ એક પ્રકારનો અનોખો પ્રયોગ છે. અહીં શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ્સ, પ્રોપર્ટી, ટેક્સ, આર્થિક નીતિઓ વગેરેથી સંબંધિત વસ્તુઓ છે, જે તમારા બજેટ પર તમારા ખિસ્સાને અસર કરે છે. તો વિલંબ શેનો ? Money9 ની એપ ડાઉનલોડ કરો અને તમારી નાણાકીય સમજણ વધારો કારણ કે Money9 કહે છે કે, સમજવું સરળ છે.



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/Lp8mEo6
via IFTTT
I.T. engineer

Post a Comment