President Election 2022 : રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા, વિરોધ પક્ષના ઉમેદવાર યશવંત સિંહાએ ભાજપના સભ્યોને અપીલ કરી – “હું એક સમયે તમારી પાર્ટીનો હતો”
દેશમાં નવા રાષ્ટ્રપતિની ચૂંટણીની ( Presidential Election ) પ્રક્રિયા ચરમસીમાએ છે. જે અંતર્ગત સોમવારે નવા પ્રમુખની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા હાથ …