Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

LRD Imp Notification regarding Document Verification – LRB/202122/2

2 min read

Lokrakshak Recruitment Board (LRD) has published Gujarat Police LRD Document Verification Notification for Advt. No. LRB/202122/2. Check below for more details.

LRD Document Verification Notification – LRB/202122/2

LRD Document Verification Notification - LRB/202122/2
LRD

Post: Constable – Lokrakshak

Advt. No. LRB/202122/2

Notification: Click Here

:: તા.૨૪.૦૮.૨૦૨૨ ::

SEBC ઉમેદવારોના પ્રમાણ૫ત્રની ચકાસણી બાબત

SEBC ઉમેદવારોના પ્રમાણ૫ત્રના વેરીફીકેશન બાબતે તેઓ ઘ્વારા પૂછવામાં આવતા પ્રશ્નો અંગે બોર્ડની સમજ મુજબની પ્રશ્નોત્તરી તૈયાર કરી બોર્ડની વેબસાઇટ ૫ર તા.૧૨.૦૮.૨૦૨૨ ના રોજ મુકવામાં આવેલ અને આ પ્રશ્નોત્તરી સમાજ કલ્યાણ વિભાગ ઘ્વારા ખરાઇ કરી મંજૂર કરવા માટે મોકલી આ૫વામાં આવેલ. તેના અનુસંઘાને સમાજ કલ્યાણ વિભાગ ઘ્વારા બોર્ડને મળેલ ૫ત્ર તમામ ઉમેદવારોની જાણ સારું નીચેની લીંકમાં મુકવામાં આવેલ છે.

SC ઉમેદવારોના પ્રમાણ૫ત્રની ચકાસણી બાબત :

THE GUJARAT SCHEDULED CASTES, SCHEDULED TRIBES AND OTHER BACKWARD CLASSES (REGULATION OF ISSUANCE AND VERIFICATION OF CASTE CERTIFICATES) ACT,2018 મુજબ SC, ST અને SEBC કેટેગીરીના ઉમેદવારોના જાતિ અંગેના પ્રમાણ૫ત્રનું વેરીફીકેશન જે તે વિભાગ ધ્વારા કરવાનું થાય છે. તે પૈકી અનુસૂચિત જાતિના ઉમેદવારોએ ભરવાનું એનેક્ષર તા. ૦૬/૦૮/૨૦૨૨ ના રોજ બોર્ડની વેબસાઇટ ૫ર મુકવામાં આવેલ. તે અંગે સંયુકત નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ, ગુજરાત રાજય, ગાંઘીનગર ધ્વારા ભરતી બોર્ડને એક ૫ત્ર મળેલ છે, જે ઉમેદવારોની જાણ સારું નીચે રાખવામાં આવેલ છે.

:: તા.૧૮.૦૮.૨૦૨૨ ::

લોકરક્ષક ભરતીના દસ્તાવેજ ચકાસણીના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની સૂચનાઓ

હાલમાં ચાલી રહેલ લોકરક્ષક ભરતી પ્રક્રિયા અન્વયે દસ્તાવેજ ચકાસણી તા.૨૯.૦૮.૨૦૨૨ થી શરૂ થનાર છે. જે માટેના કોલલેટર https://ift.tt/kSbZzAm વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. ગુજરાત સરકારશ્રીના ઠરાવ THE GUJARAT SCHEDULED CASTES, SCHEDULED TRIBES AND OTHER BACKWARD CLASSES (REGULATION OF ISSUANCE AND VERIFICATION OF CASTE CERTIFICATES) ACT, 2018 મુજબ SC/ST/SEBC ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રની ચકાસણી જે તે વિભાગ દ્વારા કરવાની થતી હોવાથી SC/ST/SEBC ઉમેદવારોએ નીચેની લીંક મુજબ પોતાને લાગુ પડતુ એનેક્ષર ડાઉનલોડ કરી, તેમાં વિગતો ભરી, દસ્તાવેજ ચકાસણી સમયે રજુ કરવાનું રહેશે.



પોલીસ સબ ઇન્સ્પેકટર અને લોકરક્ષક બન્નેમાં દસ્તાવેજ ચકાસણી માટે પસંદગી પામેલ હોય તેવા ૧૬૯૦ ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે હવે પછી બોલાવવામાં આવશે.

લોકરક્ષક ભરતીના ઉમેદવાર (૧) લેખિત કસોટીનો બેઠક નંબર-૨૦૦૧૮૪૧૯ તથા (ર) લેખિત કસોટીનો બેઠક નંબર-૨૦૦૧૮૪૧૨નાઓના દસ્તાવેજ ચકાસણી અંગેનો નિર્ણય હવે પછી કરવામાં આવશે.

:: તા.૧ર.૦૮.ર૦રર ::

સામાજિક અને શૈક્ષણિક રીતે ૫છાત વર્ગના ઉમેદવારોના પ્રમાણ૫ત્રોની ચકાસણી અંગે

લોકરક્ષક ભરતીના દસતાવેજ ચકાસણી માટે ૫સંદ થયેલ ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણીની કામગીરી તા.રર.૦૮.ર૦રર ૫છી શરૂ કરવામાં આવનાર છે. ઉમેદવારો તે પૂર્વે દસ્તાવેજોની તૈયારી કરી શકે તે માટે ઉમેદવારોનો સંભવિત કોલ લેટરનો નમૂનો તથા વિવિઘ જાતિના પ્રમાણ૫ત્રોની ચકાસણી માટે રજૂ કરવાના થતાં દસ્તાવેજોની યાદી બોર્ડની વેબસાઇટ ૫ર તા.૦૬.૦૮.ર૦રર ના રોજ મુકવામાં આવેલ હતી.
આ અંગે સામાજિક અને શૈક્ષણિક રીતે ૫છાત વર્ગના ઉમેદવારો ઘ્વારા તેમને મૂંઝવતાં પ્રશ્નો માટે બોર્ડની હેલ્પલાઇન ૫ર વારંવાર પૃચ્છા કરવામાં આવતાં પ્રશ્નો (FAQ) ની યાદી તૈયાર કરી સમાજ કલ્યાણ વિભાગને મંજૂરી માટે મોકલી આ૫વામાં આવેલ છે. તેઓ ઘ્વારા આ યાદી મંજૂર કરવામાં આવ્યેથી આખર યાદી તેઓના જણાવ્યા મુજબ જરૂરી ફેરફાર સાથે બોર્ડની વેબસાઇટ ૫ર મુકવામાં આવશે.

સમાજ કલ્યાણ વિભાગને મોકલવામાં આવેલ FAQs યાદી માટે અહીં ક્લીક કરો

નોંઘ : આ પ્રશ્નો બોર્ડની સમજ મુજબ બોર્ડ ઘ્વારા તૈયાર કરવામાં આવેલ છે, જે આખરી નથી. સમાજ કલ્યાણ વિભાગ ઘ્વારા ફેરફાર કર્યા ૫છી મંજૂર કર્યા બાદ જ આખરી યાદી ગણવાની રહેશે.

For more details: Click Here



source https://updates.marugujarat.in/2022/08/lrd-imp-notification-regarding-document.html
I.T. engineer

You may like these posts

  • GSSSB Senior Clerk Document Verification List 2022 Out: The Gujarat Gaun Seva Pasandgi Mandal has released the GSSSB Senior Clerk Document Verification List 2022 for the…
  • In this article, Candidates can download their GPSSB Divisional Accountant Final Answer Key (22-05-2022) previous year’s paper PDF free. Gujarat Panchayat Seva Pasandagi Mandal (…
  • Indian Council of Agriculture Research (ICAR) IARI has published Exam Date Notification for the Assistant Posts 2022, Check below for more details. Exam Name – ICAR IARI Assis…
  • GPSSB Mukhya Sevika Result Out: The Gujarat Panchayat Seva Pasandgi Mandal has released the GPSSB Mukhya Sevika Result for the prelims exam on the official webs…
  • Gujarat Police waiting List 2018 declared, Check below for more details. Posts Name: Constable – Lokrakshak LRD Police 2018 Waiting List @lrbgujarat2018.in | Download PDF Posts Na…
  • GPSC Updates on 25-07-2022: The Gujarat Public Service Commission (GSPC) is a constitutional body which conducts recruitment exams and advises the State Government on recruitment r…

Post a Comment