Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

Valsad : દારૂની મહેફીલ માણતા એક પીએસઆઇ સહિત ત્રણ પોલીસકર્મી ઝડપાયા

0 min read
Valsad Liquor Party Police Raid

વલસાડમાં(Valsad) ગુજરાત પોલીસની(Police)વરદી ઉપર વધુ એક ડાઘ લાગ્યો છે. જેમાં અતુલમાં દારૂની મહેફીલમાં(Liouor Party) પોલીસે દરોડા પાડયા છે. જેમાં એક PSI સહિત ૩ પોલીસકર્મી દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. આ દારૂની મહેફિલ માણતા 9 લોકોની પોલીસે ધરપકડ કરી છે. જેમાં મહેફીલની બાતમી મળતા પોલીસે દરોડા પાડયા હતા.



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/KikmxSF
via IFTTT
I.T. engineer

You may like these posts

Post a Comment