Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

હીરો બનવાના ચક્કરમાં આ વ્યક્તિ પટકાયો જમીન પર, Viral Video જોઈ હસી હસીને થાકી જશો

viral video man tries to become hero during fight between two pepole

કયારેક તમારો મૂડ ખરાબ હોય કે દિવસ ખરાબ ગયો હોય તો એકવાર તમારા સોશિયલ મીડિયા (Social media) પર જઈ આવો, તમારો મૂડ સારો થઈ જશે. સોશિયલ મીડિયામાં ફની વીડિયો વધારે અપલોડ થતા હોય છે અને વાયરલ પણ થતા હોય છે. હવે મોટાભાગના લોકો મનોરંજન માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. અવારનવાર આવા ફની વીડિયો (Funny video) અહીં વાયરલ થાય છે, જે લોકોનું ખૂબ મનોરંજન કરે છે. લોકો આવા વીડિયો પંસદ પણ કરે છે. હાલમાં આવો જ એક ફની વીડિયો વાયરલ (Viral video) થયો છે. જેને જોઈને તમે પણ સમજી શકશો કે બે લોકો વચ્ચેની લડાઈમાં પડવાથી તમારું નુકસાન કેમ થઈ શકે છે.

આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે બે લોકો વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થઈ રહ્યો છે. બંને એકબીજાને પકડવાનો અને મારવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે દરમિયાન ત્રીજી વ્યક્તિ આવે છે અને તેમની વચ્ચે ઝઘડો થાય છે. જેથી બંને તેને ઉપાડીને બહાર ફેંકી દે છે. કહેવાનો અર્થ એ છે કે જે વ્યક્તિ અહીં હીરો બનીને લડાઈ રોકવા માંગતી હતી, તેણે જમીન પર પટકાવુ પડયુ.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ ફની વીડિયોને ટ્વિટર પર @TheFigen નામના એકાઉન્ટ દ્વારા શેયર કરવામાં આવ્યો છે. જેની સાથે તેણે ફની કેપ્શન પણ લખ્યું છે. હમણા સુધી આ વીડિયોને 13 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે અને લોકો તેના પર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વીડિયો લોકો ખુબ પંસદ કરી રહ્યા છે.

આ રહી લોકોની પ્રતિક્રિયા

 

 

 

 



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/DZ9T7Sz
via IFTTT
I.T. engineer

Post a Comment